________________
૧૨૪
(૨)
પૂર્વ ભવે સુપ્રતિષ્ઠા પુરીને સુકેતુ નામે રાય; સમક્તિ પામી સૌધમેસુર વરપુરે કુબેરદત્ત થાય...૧ સનતકુમારે સુર થઈ વિયા, નામ પુરવર તામા; વનકુંડલે નામે થયા રાજા, ખંભ કલ્પે સુરધામા...૨ ચપાનગરીએ શ્રી વ રાજા, સંયમ ગ્રહે મુનિ પાસે, જિનપદ બાંધી અપરાજિત સુર, સુખ પામ્યા અતિ ખાસા..૩ રાજગૃહી પ્રતિ સુમિત્ર નરેસર, પદ્માવતીના નંદ; અ'જન નેિ મુનિસુવ્રત નામે, વીસમા જિન સુખ કદ...૪
કચ્છપ લંછન વીસ ધનુષનું, હરિવ ંશ જિન ભાણ; જ્ઞાનવિમલ કહે જન સેવાથી, હાઈ કેાડી કલ્યાણુ...પ
શ્રી નમિનાથન સ્તવન
પરમ રૂપ નિરજન, જનમન ર જણા લલના; ભક્તવત્સલ ભગવંત તું, ભવભવ ભ જણેા લલના; જગત જંતુ હિતકારક, તારક જગધણી લલના; તુજ પદ્મ પંકજ સેવ, હેવ મુજને ઘણી લલના૦૧
આબ્યા રાજ હજૂર, પૂરણ ભગતિ ભરે લલના, આપે। સેવના આપ, પાપજિમ વિ ટળે લલના; તુજ સરિખા મહારાજ ! મહેર જો નહિ કરે લલના, તે। અમરખા જીવનાં, કારજ કિમ સરે લલના૦૨