________________
૧૨૨
હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શીશ નમાવે તું બ્રહ્મા, તું હરિ શિવ શ ́કર,
અવરદેવ નિવ ભાવેજી જિન...૩
કરુણારસ ભરે નયન કચેાલે, અમૃતરસ વરસાવે વદન ચંદ ચકાર જયુ નિરખી;
તન મન અતિ ઉલ્લુસાવેજી.જિન...૪ આતમ રાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે મિલ્લજિનેશ્વર મનહર સ્વામી,
તેરા દરસ સુહાવેજી...જિન...પ (૪)
કૌ ન રમે ચિત્ત કૌ ન રમે, મલ્લિનાથજી વિના ચિત્ત કૌ ન રમે... માતા પ્રભાવતી રાણી જાચેા,
કુંભનૃપતિ સુતકામ દમે...મલ્લિ ૦૧
કામકુભ જિમ કામિત પૂરે,
કુંભ લંછન જિન મુખ ગમે...મલ્લિ ૦૨ મિથિલાનયરી જન્મ પ્રભુકા,
દર્શીન દેખત દુઃખ શમે..મલ્લિ ૦૩ ઘેખર ભાજન સરસાં પીરસ્યાં,
કુકસ બાકસ કૌન જમે... મલ્ટિ ૦૪
નીલવરણ પ્રભુ કાન્તિકે આગે,
મરકતમણુિ છ િ દૂર ભમે. મલ્લિ ૦પ ન્યાય સાગરપ્રભુ જગના પામી,
હરિહર-બ્રહ્મા કૌન નમે....મલ્લિ ૦૬