________________
૧૨૦
વેદેદય કામા પરિણામ, કામ્ય કરમ સહ ત્યાગી; નિકામી કરુણારસ સાગર,
અનંત ચતુષ્ક પદ પાગી..હો મલિ..૭ " દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક,
પરમ લાભ રસ માતા મહિલ...૮ વીર્ય વિઘન પડિંત વીયે હણી, પૂરવ પદવી ગ ભેગે પગ દેય વિઘન નિવારી,
પૂરણ ભાગ સુભેગીમલિ૯૯ એ અઢાર દૂષણ વર્જિત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ,
નિર્દષણ મન ભાયા... હે મહિલ...૧૦ ઈણ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી,
આનંદઘન પદ પાવે હે મલિ..૧૧