________________
૧૧૯
શ્રી મલ્લિનાથ જિન સ્તવન
(1)
સેવક કમ અવગણીયેણે, મલ્ટિજિન સેવક કિમ અવગણીયે; એહુ અખ શાલા સારી,
જેહને અતિ આદર દીચે, તેહને મૂલ નિવારી..હા...૧
જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તુમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાવી,
જાતાં કાણું ન આણી...હા મલ્લિ...ર નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી,
જાણી ન નાથ મનાવી....હો મલ્લિ...૩ સમક્તિ સાથે સગાઈ કીધી, સ્વપરિવારશુ' ગાઢી; મિથ્યામતિ અપરાધણુ જાણી,
ઘરથી બાહિર કાઢી...હો મલ્લિ...૪
હાસ્ય અરતિ રતિ શાક દુગ છા, ભય પામર કરસાલી; નાકષાય શ્રેણી ગજ ચડતાં,
શ્વાનતણી ગતિ ઝીલી...હા મહિલ...૫ રાગ-દ્વેષ અવિરતિની પરિણતિ,એ ચરણ મેાહના ચેાદ્ધા; વીતરાગ પરિણતિ પરિણમતાં,
ઊઠી નાડા ખેાધા...હા મલ્લિ...૬