________________
૧૧૦
-ત્રાંબુ જે રસધીયું, સા.
તે હોય જાચું હેમ રે; ગુણ. ફરી ત્રાંબુ તે નવિ હુએ, સા.
એહવે જગગુરૂ પ્રેમ રે ગુણ. ૩ ઉત્તમગુણ અનુરાગથી, સા.
લહીએ ઉત્તમઠામ રે ગુણ. ઉત્તમનિજ મહિમા વધે, સા.
દીપે ઉત્તમ ધામ રે. ગુણ. ૪ ઉદકબિંદુ સાયર ભજે, સા.
જિમ હોય અખય અભંગ રે ગુણ. વાચકયશ કહે પ્રભુ ગુણે, સા.
તિમ મુજ પ્રેમ પ્રસંગ રે ગુણ. ૫
શ્રી ધર્મનાથ જિન સ્તવન
"ધર્મ જિનેશ્વર ધર્મ ધુરંધર, પૂરણ પૂચ્ચે મી, મન મરૂથલમેં સુરતરૂ ફલિ, આજ થકી દિન ફલિયે; પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હમારાં સારો. સાહિબ ગુણનિધિ ગરીબનિવાજ ભવદવ પાર ઉતારો ૧ બગુણવંતા જે તે તાર્યા તેહ નહિ પાડ તુમારે; મુજ સરીખો પથ્થર જે તારે તો તુમથી બલિહારે ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહુ તેહ ઘટમાન; નિંબાદિક પણ ચંદન સંગતે, ચંદન સમ લહેતાન ૩