________________
૧૦૯ ભવ અનંતમાં દરિસણ દીઠું પ્રભુ એહવા દેખાડે છે વિકટ ગ્રંથી જે પળ પળી, કર્મ વિવર ઉઘાડે જી..સે. ૩ તત્વ પ્રીતિકર પાણે પાયે, વિમલાલકે આંજી જી. લેયણ ગુરૂ પરમાન દિયે તવ,ભ્રમ નાંખે સવિભાંજીજી..સે.૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરૂં મન ખેલી છે સરલતણે જે હૈડે આવે, તેહ જણાવે બેલી.....સેવ ૫ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસ કહે સાચું જ કોડી કપટ જે કોઈ દિખાવે, તોહિ પ્રભુવિણ નવિ રાચું
સેવો ,
શ્રી અનંતનાથ જિન સ્તવન
શ્રી અનંતજિનશું કરો, સાહેલડીયાં ચોળમજીઠનો રંગ રે, ગુણવેલડીયાં, સાચે જંગ તે ધર્મનો, સાહેલડીયાં,
બીજે રંગ પતંગ રે, ગુણવેલડીયાં - ૧ ધર્મરંગ રણું નહિ, સા.
દેહ તે છરણ થાય રે ગુણ. સેનું તે વિણસે નહિ, સા.
ઘાટ ઘડામણ જાય રે ગુણ ૨.