________________
૧૦૮
(૨) પ્રભુ મુજ અવગુણ મત દેખે હે પ્રભુજી, રાગ દશાથી તું રહે ન્યારે, હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા જેને, દ્વેષ મારગ હું ચાલું
પ્રભુજી...૧ મેહલેશ ફરશે નહીં તુજને, મેહ લગન મુજ ન્યારી; તુ અકલંકિત કલંકિત હું તે એ પણ રહેણું ન્યારી;
પ્રભુજી....૨ તંહિ નિરાગી ભાવપદ સાથે, હું આશા સંગ વિલુદ્ધ તું નિશ્ચલ હું ચલ, હું આચરણે ઊંધ
પ્રભુજી....૩ તુજ સ્વભાવથી અવળા મારા, ચરિત્ર સકલ જગે જાણ્યા એહવા અવગુણ મુજ અતિ ભારી,
ન ઘટે તુજ મુખ આણ્યા
પ્રભુજી...૪ પ્રેમ નવલ જે હોય સવાઈ વિમલનાથ મુખ આગે કાંતિ કહે ભવ ર ઊતરતાં તો વેળા નવિ લાગે
પ્રભુજી....૫ સે ભવિયાં વિમલ જિનેસર, દુલહા સજજન સંગાજી એહવા પ્રભુનું દરિશન લહેવું તે આળસમાંહિ ગંગાજી
સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે છે ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલ જીસે. ૨