________________
૧૦૨
શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન્
(૧)
તુમે બહુ મૈત્રી રૈ સાહિમા, મારે તે મન એક; તુમ વિષ્ણુ બીજો રે નિવ ગમે, એ મુજ મ્હાટી ૨ ટે.... . શ્રી શ્રેયાંસ કૃપા કરેા...૧ મન રાખે। તુમે સિવ તણાં, પણ કિડાં એક મળી જાએ; લલચાવા લખ લેાકને, સાથી સહજ ન થાઓ.... શ્રી શ્રેયાંસ.... ૨
રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાલ ભૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, કાઈ ન પામે ? તાગ
શ્રી.... ૩ એહવા ફ્યુ. ચિત્ત મેળવ્યુ, કેળવ્યુ. પહેલાં ન કાંઈ; સેવક નિપટ અબૂઝ છે, નિવશે। તુમે સાંઇ
શ્રી....
નિરાગીશું' રે કિમ મિલે, પણ મળવાને એકાંત; વાચક જશ કહે મુઝ મિલ્ચા, ભકતે કામણ તંત..... શ્રી.... પ
૪
(૨)
છત્રીસ સહસ્સ માંસઠેજી, વર્ષે સે। સાગર એક, ઊણાં કાઢી સાગર તણુંજી, શ્રેયાંસ અંતર છેક; ભવિકા વદે શ્રી જિનરાય, તુમે સારા આતમકાજ. ૧