________________
-
૧૦૧
જિહો શીતલવાણી સુધારશે જિહ સીંચે બેપરવાહ; જિહે રોમ રોમ તનુ ઉલ્લશે, જિહે અધિક અથાહ...૩ જિહે મલયાચલ શુભ વાસથી, જિહે કટક હોય સુગધ; જિહે સજજન સહુ પણ આદરી,
જિહે એ ઊત્તમ અનુબંધ..૪ જિહા શીતલતાને કારણે, જિહો આણે સમતાભાવ; જ્ઞાનવિમલ સુખસંપદા રે, જિહ હોયે અધિક જમાવ....૫
શ્રી શીતલ જિન ભેટીએ, કરી ભકતે એનું ચિત્ત હે; તેહથી કહે છાનું કર્યું, જેહને સોંપ્યાં તન-મન-વિજ્ઞહે.
શ્રી શીતલ૦૧ દાયક નામે છે ઘણા; પણ તું સાયર તે ફૂપ હે; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તે જ સ્વરૂપ છે.
- શ્રી શીતલ૦૨ મહટ જાણી આદર્યો; દારિદ્ર ભાંજે જગતાત હો; તું કરૂણાવંત શિરોમણિ હું કરૂણાપાત્ર વિખ્યાત છે.
શ્રીતલ૦૩ અંતરજામી સવિ લહ, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો.
શ્રી શીતલ૦૪ જાણે તે તાણે કર્યું, સેવાલ દીજે દેવહે; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન હેવ છે
શ્રી શીતલ૦૫