________________
પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છેડા કર્મની ધારા; કમબંધ તેડવા ધોરી, પ્રભુજીસે અરજ હે મેરી–પ. ૧ લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસ તુમ કિયા; ન જાની પીર તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દેરી–પવાર વિષયસુખ માની માં મનમે, ગયે સબ કાલ ગફલત મેં; નરક દુઃખ વેદના ભારી, નીકલવા ન રહી બારી–પ.૩ પરવશ દીનતા કીની, પાપકી પિટ શિર લીની; નહીં જાની ભક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી–પદ્મ.૪ ઈન વિધ વિનતિ મેરી, કરૂં મેં દેય કરજેડી; આતમ આનંદ મુજ દીજે, વીરનું કામ સબ કીજે–પદ્મ.૫
શ્રી સુપાર્શ્વનાથજીન સ્તવન શ્રી સુપાસ જિન વદિયે, સુખ સંપત્તિને હેતુ લલના શાંત સુધારસ જળનિધિ, ભવસાગર માંહે સેતુ લલના.
શ્રી સુપાસ–૧ સાત મહાભય ટાળો, સપ્તમ જિનવર દેવ લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના.
શ્રી સુપાસ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તીર્થકટુ, જયેત સરૂથ અસમાન લલના; ' . . .
. શ્રી સુપાસ-૩