________________
૯૩ અહો અહો સમકિતને સુ, મહિમા અનુપમ સાર લાલ રે શિવશર્મ દાતા એહ સમે, અવર ન સંસાર કે
લાલ રે– શ્રી સુમતિ જિનેશ્વર સમકિત શુદ્ધ કરાય લાલ રે કીતિવિમલ પ્રભુની કૃપા, શિવલચ્છી ઘર આય લાલ –
પપ્રભસ્વામીનાં સ્તવને
પદ્મપ્રભજિન તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગંવત; કરમવિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમંત પદ્મ–૧ પયઈ કિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ–ઉત્તર બિહુ ભેદ, ઘાતી-અઘાતી હો બંધદય ઉદીરણા રે, સત્તાકરમ વિદ
પદ્મ–૨. કનકપલવત પયડી પુરૂષતણું રે, જેડી અનાદિ સ્વભાવ અન્ય સંગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય
પદ્મ–૩. કારણગે હો બંધે બંધને રે, કારણ મુગતિ મુકાય; આશ્રય સંયર નામ અનુક્રમે રે, હેપાદેય સુણાય પ–૪ યુજનકરણે હો અંતર તુજ પડો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથયુકતે કરી પંડિત જન કહ્યો રે, અંતરભગ સુસંગ
- પદ્મ–૫. તુજ-મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર પદ્મ–૬