________________
૯૨
અંગુલિ નવિ મેરૂ ઢંકાયે, છાબડીચે રવિ તેજ અંજલિમાં જિમ ગંગ ન માગે,
મુજ મન તિમ પ્રભુ હે જ. સોભાગ–૩ હુઓ છિપે નહિ અધર અરૂણ જિમ ખાતાં પાન સુરંગ પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા,
તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી–૪ ઢાંકી ઈશ્ન પરાળશુંછ, ન રહે લહી વિસ્તાર વાચક જસ કહે પ્રભુતાજી,
તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી–૫
સમકિત તાહરૂ સોહામણું રે, વિશ્વજતુ આધાર લાલ રે કૃપા કરી પ્રકાશી રે, મીટે તે મોહ અંધાર લાલ રે–૧ નાણ દંસણ આવરણની, વેયણ મેહની જાણ લાલ રે નામ ગોત્રની વિનની સ્થિતિ, એક કોડાકોડી માન લાલરે -૨ ચથા પ્રવૃત્તિ કરણ તે, ફરશે અનંતીવાર લાલ રે દરિસન તાહરું નવિ લહે રે, દૂર ભવ્ય–અભવ્ય અપાર
લાલ રે–૩ શુદ્ધચિત્ત મોગર કરી ભેદી અનાદિની ગાંઠ લાલ રે નાણ વિલેચને દેખીએ, સિદ્ધિ સરોવર કંઠ લાલ રે–૪ ભેદ અનેક છે તેહના રે બૃહ–ગ્રંથ વિચાર લાલ રે સુસંપરાય અનુભવ થકી ઘરમે શુદ્ધ આચાર લાલ રે–પ