________________
૯૫
અલખ નિરંજન વચ્છલુ, સકલ જતુ વિશ્રામ લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.
શ્રી સુપાસ–-૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ લલના; નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત રોગ લલના.
શ્રી સુપાસ––૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદારથ પરમેઠી, પરમદેવ પરમાન લલના
સુપાસ–-૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ ઋષિકેશ જગનાથ લલના; અઘહર અઘમેચન ધણી, ભક્તિ પરમપદ સાથે લલના
શ્રી સુપાસ––૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના; જે જાણે તેહને કરે. આનંદઘન અવતાર લલના.
શ્રી સુપાસ–-૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી સ્તવનો
(૧)
જિન ચંદ્રપ્રભ અવધારો કે નાથ નિહાળજો રે ; બમણું બિરૂદ ગરીબ નિવાજકે, વાચા પાળજે રે લ–૧ હરખે હું તુમ શરણે આવ્યો કે, મુજને શખજે રે લે એરટા ચાર ચુગલ જે ભૂંડા કે, તે દૂર નાખજે રે લેકર