________________
૮૯
વાચક હો પ્રભુ વાચક યશ તુમ દાસ
વીનવે હો પ્રભુ વીનવે અભિનંદન સુણેાજી કહીએ હો પ્રભુ કહીએ મ દેશેા છેડ
દેજો હો પ્રભુ દેજો સુખ દરસન તણેાજી—
(૨)
આણા વહીચે રે ચાથા જિન તણી રે જિમ ન પડેા સંસાર આણા વિણુ કરણી સત કરે રે, વિ પામે ભવપાર આણા–૧ જીવ લાખેા પૂર્વ સંયમતપ કરે રે, ઊર્ધ્વ તુંડ આકાશ શીતલ પાણી હિંમ તે સહે, સાથે ચેાગ અભ્યાસ—૨
દેવની પૂજા રે ભક્તિ અતિ ઘણી રે, કરતાં દીસે વિશેષ આણા લેાપી રે નિજ મત સ્થાપના, ન લહે આતમ વેશ—૩
આણા તાહરી રે ઊભય સ્વરૂપની રે ઉત્સગને અપવાદ વ્યવહાર શેાલે રે નિશ્ચય નય થકી રે ક્રિયા જ્ઞાન સુવાદ—૪
સુંદર જાણી રે નિજ મતિ આચરે રે, નહિં સુંદર નિરધાર ઉત્તમ થાસે રે મનીષા પાથરી રે, જો જો ગ્રંથ વિચાર—પ
ધન તે કહીએ રે નરનારી સદા રે, આસન સિદ્ધક જાણુ જ્ઞાતા શ્રોતા રે અનુભવી સંવરી રે, જે માને તુજ આણ—દ
દાય કર જોડી માંડુ એટલું રે, આણા ભવભવ ભેટ વાચકકીજે રે કીતિ શુચિ પ્રભુ રે, આણા શિવલચ્છી એટ—૭ આણા વહીચે રે ચેાથા જિન તણી રે