________________
શ્રી અભિનંદન પ્રભુનાં સ્તવને
(૧) દીદી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ
મૂરતિ હે પ્રભુ મૂરતિ મોહન વેલડી જી. મીઠી હે પ્રભુ મીઠી તાહરી વાણી
લાગે હો પ્રભુ લાગે જેસી શેલડીજી–૧ જાણું હે પ્રભુ જાણું જન્મ કયત્વે
જે હે હે પ્રભુ ? જે હું તમ સાથે મીલ્યોજી સુરમણિ હે પ્રભુ સુરમણિ પાપે હથ્થ
આંગણે હે પભુ આંગણે સુરતરૂ ફાજી-૨ વુક્યાં હો પ્રભુ વુક્યાં અમીરસ મેહ
નાઠાં હે પ્રભુ નાઠાં અશુભ શુભદિન દયાજી જાગ્યા હો પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર
માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા ઢળ્યાજી–૩ ભૂખ્યા હે પ્રભુ ભૂખ્યા મીલ્યા ધૃતપુર
- તરસ્યા હો પ્રભુ તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી થાક્યા હે પ્રભુ ! થાકયા મળ્યા સુખપાલ;
ચાહતા હો પ્રભુ ચાહતા સજજન હેજે હલ્યાજી–૪ દી હો પ્રભુ ! દી નિશાવન ગેહ,
સાથી હો પ્રભુ ! સાથી થળે જળ નૌકા મળીજી; કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલ્લો મુજ
દરિસન હો પ્રભુ દરસિન લહયું આશા ફલીજી–૫