________________
અથી હું તું અર્થ સમર્પક, એમ મત કર હાસું પ્રગટન હતું તેમને પણ પહેલાં એ હાંસાનું પાસું..પ્યારા૩ પરમ પુરૂષ તમે પ્રથમ ભજીને, પામ્યા એ પ્રભુતાઈ તેણે રૂપ તુમને ઈમ ભજીએ, તેણે તુમ હાથે વડાઈ..પ્યારા....૪ તમે સ્વામી હું સેવાકામી, મુજ રે સ્વામી નિવાજે નહિ તે હઠ માંડી માંગતાં, કણ વિધ સેવક લાજે...પ્યારા...૫ જાતે જતિ મીલે મત પ્રીછો, કુણ લેશે કુણુ ભજશે સાચી ભક્તિ તે હંસ તણી પરે, ખીરનીર નય કરશે....પ્યારા. એલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી રૂપ વિબુધને મોહન પભણે, રસના પાવન કીધી .ગારા..૭
સેવક નયણે નિહાળો સંભવજિન સેવક નયણે નિહાળે અધમ ઉદ્ધારણ બિરુદ તુમારે શ્રવણે સુ મેં આજ અવર દેવનો સંગ છોડી હું હવે તો શિર તુજ લાજસેવક..૧ લક્ષ ચોરાશી નિમાં ભટક, પાપે દુઃખ અપાર જન્મમરણથી હું ગભરાણો, આવ્યો તુમ દરબાર
સેવક...૨ ક્ષાયિક ભાવે દ્ધિ અનંતી, તુજ પાસે છે સ્વામી તે આપી મુજ દુઃખડા કાપે, અરજ કરું શિરનામી
સેવક...૩