________________
લક્ષમીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી તે પણ નહિ મળી રે, મળી તે નવિ રહી રાખી જે જન અભિલશે રે, તે તો તેહથી નાસે તૃણ સમ જે ગણે રે,
તેહની નિત્ય રહે પાસે.સાહેબ૫ ધન્ય ધન્ય તે નરા રે એહનો માહ વિડી વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જેડી અભક્ષ્ય તે મેં લખ્યાં રે, રાત્રિભૂજન કીધાં વ્રત નવિ પાળીયાં રે,
જેહવાં મૂળથી લીધાં. સાહેબ અનંત ભવ હું ભમ્યો રે ભમતાં સાહેબ મળિયે તુમ વિણ કે દીએ રે બેધિ રયણ મુજ બળિયો સંભવ આપજે રે ચરણ કમળ તુમ સેવા નય એમ વિનવે રે
સુણો દેવાધિદેવા...સાહેબ...૭
(૨) સમકિત દાતા સમકિત આપે, મન માગે થઈ મીઠું છતી વસ્તુ દેતાં શું શોચે, મીઠું તે સહુએ દીધું પ્યારા પ્રાણ થકી છો રાજ, સંભવ જિનવર મુજને....૧ એમ મત જાણે જે આપે લહીએ, તે લાધ્યું શું લેવું. પણ પરમારથ પ્રીછી આપે, તેહજ કહીએ દેવું.પ્યારા...૨