________________
૮૩
પ્રભુની મહેરે તે રસ ચાખ્ખો, અંતર'ગ સુખ પામ્યા. માનવિજય વાચક ઇમ જપે,
હુએ મુજ મન કામ્યા. પ્રભુજી...૭
(૩)
અજિત જિષ્ણુ દશું પ્રીતડી, મુજ ન ગમે હા ખીજાના સંગ કે માલતી ફૂલે મેાહીચેા,
કિમ એસે હા માવલ તરૂ ભુંગકે...અજિત...૧ ગ'ગાજલમાં જે રમ્યા, કિમ છીલ્લર હા રિતે પામે મરાલ કે સરોવર જલઘર જળ વિના નવિ ચાહે હા,
જેમ ચાતક ખાલ કે... અજિત...ર કોકિલ કલ કુજિત કરે, પામી મ’જરી હા પંજરી સહકાર કે આછાં તરૂવર નિવ ગમે,
ગિરૂઆશુ હા હાચે ગુણના પ્યારકે...અજિત...૩
કમલિની દ્દિનકર કર ગૃહે,વલી કુમુદિની હા ધરે ચ દશું પ્રીત કે ગૌરીગિરીશ ગિરિધર વિના નવિ ચાહે હા,
કમલા નિજ ચિત્તકે...અજિત...૪
તિમ પ્રભુશુ' મુઝ મન રમ્યું, બીજાશુ' હા નહિ આવે દાય કે શ્રીનયવિજય વિષુધ તણા,
વાચક જસ હો નિત નિત ગુણુ ગાય...અજિત...૫