________________
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે,
એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે,
આનંદઘન મત અંબ૬
અજિત જિર્ણોસર ચરણની સેવા હેવાએ હું હલિયે, કહિયે અણચાખે પણ અનુભવ, રસને ટાણે મલિ, પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારે...૧ મૂકાવ્યું પણ હું નવિ મૂકું, ચૂકું એ નવિ ટાણે ભક્તિ ભાવ ઉઠશે જે અંતર, તે કિમ રહે શરમાણે. પ્રભુજી..૨ લેચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન ચાગ મુદ્રાને લટકે ચટકે, અતિશયનો અતિ ધન. પ્રભુજી....૩ પિંડ પદસ્થ રૂપસ્થ લીને, ચરણ કમળ તુજ ગ્રહીયાં ભ્રમર પરે રસ સ્વાદ ચાખ,
વિરસે કાં કરો મહિયાં. પ્રભુજી...૪ બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગે. યૌવન કાળે તે રસ ચાખ્યો,
તું સમરથ પ્રભુ માગે. પ્રભુજી..૫ તુ અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહને ચિત્ત, વિત્ત ને પાત્ર સંબંધે,
| અજર રહ્યો હવે કેહને. પ્રભુજી