________________
૮૧
શ્રી અજિતનાથ પ્રભુનાં સ્તવને
પંથ નિહાળું રે બીજા જિનતણે રે,
- અજિત અજિત ગુણધામ; જે તે જિત્યા રે તેણે હું જિતી રે,
પુરૂષ કિશ્ય મુજ નામ..૧ ચરમનયણ કરી મારગ જેવતાં રે,
ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈયે રે,
નયણ તે દિવ્ય વિચાર..૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે,
અંધે અંધ પલાય; વસ્તુ વિચારે છે જે આગામે કરી રે,
ચરણ-ધરણ નહીં કાય...૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે;
પાર ન પહોચે રે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે,
તે વિરલા જગ જે... ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે રે,
વિરહ પડ નિરધાર . તરતમ ગે રે તરતમ વાસના રે,
વાસિત બંધ આધાર..૨