________________
પ્રીતી કરે તે રાગીયા જિનવરજી હે તમે તે વીતરાગ પ્રીતડી જેહ અરાગીથી,
મેલવવી હો તે લકત્તર માર્ગ.. ઋષભ૩ પ્રીતિ અનાદિની વિશ્વભરી, તે રીતે તે કરવા મુજ ભાવ કરવી નિર્વિષ પ્રીતડી,
કિણ ભતે હે કહો બને બનાવ ઋષભ...૪ પ્રીત અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ પરમ પુરુષથી રાગતા,
એકત્વતા હો દાખી ગુણગેહષભ...૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટ ગુણરાશ દેવચંદ્રની સેવા,
આપે મુજ હે અવિચલ સુખવાસ. ઋષભદ
' (૧૯) જગચિંતામણી જગગુરૂ, જગતશરણ આધાર લાલ રે; અઢાર કોડાકડી સાગરે, ધર્મ ચલાવણ હાર લાલ રે... જગ.૧ અષાઢ વદિ ચોથે પ્રભુ, સ્વર્ગથી લીયે અવતાર લાલ રે; ૌત્રવદિ આઠમ દિને, જમ્યા જગદાતાર લાલ રે..જગાર પાંચસે ધનુષની દેહડી, સેવન વરણ શરીર લાલ રે, ૌત્રવદિ આઠમે લીયે, સંજમ મહાવડવીર લાલ રે....જગ.૩ ફાગણવદિ અગીયારસે, પામ્યા પંચમ નાણ લાલ રે, મહાવદિ તેરસે શિવ વર્યા, જગ નિરોધ કરી લાલ રે....જગઇ
રાશી લાખ પૂરવનું, જિનવર આય લાલ રે; પદ્મવિજય કહે પ્રણમતાં,
વહેલું શિવસુખ થાય લાલ રે.જગ ૫