________________
(૧૭) જગજીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલ રે. મુખ દીઠે સુખ ઉપજે,
દરિશન અતિહિ આનંદ લાલ રે જગ...૧ આંખડી અંબુજ પાંખડી,
અષ્ટમી શશી સમ ભાલ લાલ રે, વદન તે શારદ ચંદલે,
વાણી અતિહિ સાલ લાલ રે જગ...૨ લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે, . રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે જગ..૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિતણું, ગુણ લહી ઘડીયું અંગ લાલ રે ભાગ્ય કહાં થકી આવીયું,
અચરિજ એહ ઉત્તગ લાલ રે જગ...૪ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સાવિ દેષ લાલ રે વાચક યશવિજયે થુ, દેજે સુખને પિષ લાલ રે જગ...૫
ઋષભ જિર્ણદર્શી પ્રીતડી, કીમ કીજે હે કહે ચતુર વિચાર, પ્રભુજી જઈ અલગ વસ્યા, - તિહાં કિણે નવિ છે કોઈ વચન ઉચ્ચાર...ઋષભ૧ કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે તે તીહાં કે પ્રધાન જે પહોંચે તે તુમ સામે, - નવિ ભાખે છે કેાઈનું વ્યવધાન.sષભ...૨