________________
મુજ મનડું છે ચપળ સ્વભાવે, હે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહ થાયે
| ઋષભ...૪ તે માટે તું સાહિબ માહરો, હું છું સેવક ભવભવ તાહરે એહ સંબંધમાં મ હોશે ખામી, વાચક માન કહે શિર નામી
ઋષભ....૫
(૧૬) જ્ઞાન રયણ રયણાયરુ રે, સ્વામી શ્રી ઋષભજિકુંદ, ઉપગારી અરિહા પ્રભુ રે, લોકલકત્તરાનંદ રે, ભવિયા ભાવે ભજે ભગવંત,
મહિમા અતુલ અનંત રે ભવિયાં...૧ તિગ તિગ આરક સાગરુ રે, કડાકડી અઢાર, યુગલા ધર્મ નિવારીયો રે,
ધર્મ પ્રવર્તનહાર રે ભવિયાં.....૨ જ્ઞાનાતિશ ભવ્યના રે, સંશય છેદનહાર, દેવ ના તિરિ સમજીયા રે,
વચનાતિશય નિવાર રે ભવિયાં....૩ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત, પંચ ઘને જન ટલે રે,
કષ્ટ એ સૂર્ય પ્રસંત રે, ભવિયાં...૪ રોગ ક્ષેમંકર જિનવરુ રે, ઉપશમ ગંગા નીર, પ્રીતિ ભકિતપણે કરી છે,
નિત્ય નમે શુભવીર રે, ભવિયાં...૫