________________
સુરતરૂ નામ ધરાવે પણ તે શું કરું,
સાચો સુરતરૂ તું છે દિનદયાળ જે મનગમતું દઈ દાસને ભવોભવ વાર,
સાચા થાશે ખકાયા પ્રતિપાલ જે.. કરગરૂ તે પણ કરૂણા નહિ લાવશે,
લંછન લાગે સંઘપતિ નામ ધરાવી જે કેડે વળગ્યા સરિખા ગણ્યા,
ધીરજ આપ ભગત ઠરાવી જે....૭ નાભિ નરેસર નંદન આશા પૂરજે,
રહેજે હૃદયમાં સદા કરીને વાસ કાન્તિવિજયને આત્મપદ અભિરામ છે,
સદા સોહાગણ મુગતિ પામે વિલાસ..૮
(૧૫) ઋષભજિર્ણોદા ઝષભજિર્ણોદા, તુમ દરિશન હુએ પરમાણુંદા, અહનિશ થાઉં તુમ દીદારા, મહેર કરીને કર પ્યારા
ઋષભ..૧ આપણને પૂછે જે વલગા, કિમ સરે તેહને કરતાં અલગા અલગા કીધા પણ રહે વલગા, મોર પીંછ પરે ન હુએ ઉભગા
રાષભ...૨ તુમ્હ પણ અળગે થયે કિમ સરશે, ભક્તિ ભલી આકરષી લેશે. ગગને ઊડે દૂર પડાઈ, દેરી બલે હાથે રહે આઈ
ઋષભ૩.