________________
૭૪
(૧૨)
વિમલાચલ વાસી મ્હારા વ્હાલા સેવકને વિસારો નહિ...આંકણી જળ વિના મીન દુ:ખ અતિ પામે જિષ્ણુ દેં આપ જાણેા સહી દુઃખ હરનારા, વિજન પ્યારા, શરણે છું મહારાજ
ચાર ચાર મુજ કેડે પડીયા,
પુન્ય રતનને કાજ...સેવકને.૧
પાપી ચંડાળા પકડી મુજ, માલ હરી લેનાર જિનજી જો મુજ વ્હારે
આવે! તે છુ' ઉગરનાર...વિમલાચલવાસી...૨
જન્મમરણના દુઃખ વેઠયા બહુ પણ નિત આવ્યે પાર તે દુઃખને દૂર કરવા કારણુ
આબ્યા તુમ દરખાર...વિમલા...૩
અરજી ઉર ધરી નેહ નજર કરી સેવકની કરે સાર કૃપાતણા એ સિંધુ,
કાણ ઊતારે પાર...વિમલા...૪ ભવદુઃખ ભંજન ભગવંત કરી મુજ કઠણ કરમના નાશ પદ્મપંકજ રહે પ્રાણુ મધુકર,
પુરા મનની આશ...વિમલા...પ