________________
૭૩
ત્યાંસી લાખ પૂરવ ગૃહવાસે,વસીયા પરણ્યા દેય જ નારીજી સાંસારિક સુખ વિલસી કરી,
લેવા સંજમ ભારજી તારો રે... લેકાંતિક સુર આવી કરી, વિનવે ત્રિભુવનનાથજી દાન સંવત્સરી આપીને,
લીધો સંજમ ભા૨જી...તારે રે...૭ પંચ મહાવ્રત આદરી, ઐરાવદિ અષ્ટમી જાણજી ચાર હજાર સાથે સંયમી,
ઉપન્યું એથું જ્ઞાનજી તારે રે...૮ કર્મ ખપાવી કેવલ લહી, કાલોક પ્રકાશજી સંશય ટાળી જીવના લેવા
શિવરમણ સારજી...તારે રે..૯ ખોટ ખજાને પ્રભુ તાહરે, નથી દેતાં લાગે શું વારજી કાજ સરે નિજ દાસના રે
એ છે આપનો ઉપગારજી...તારે રે...૧૦ ઘરનાને તાર્યા તેમાં શું કર્યું છે મુજ સરીખા ને તારેજી કલ્પવૃક્ષ જિહાં ફળે,
તેમ દાદ દયાળજી...તારે રે..૧૧ -ચરણે આવ્યાને રાખજોજી, બાહુબલિ ભરત નરેશજી પદ્મવિજય કહે વંદના,
તારે તારે દાદા દયાળજી...તારો રે...૧૨