________________
રાજ્ય છેડી નીકળે રીપબા, આ લીલા અદ્ભૂત રે, ચામર છત્ર એર સિંહાસન, મોહની મુત્તા રે..મસું. ૩ દિનભર હું વાટ જેવતી, કબ મારે રીખ આવે, કેતી ભરતને આદિનાથકી, ખબર લાવે રે...મેસું. ૪ કીસી દેશમેં ગયે વાલેસર, તુજ વિના વિનીતા સુની રે, વાત કહે દિલ ખેલ લાલજી, કયું બના મુનિ રે....મોસું. ૫ છે મઝે મેં? હે સુખશાતા ! પૂલ કીધા દોષ છાયા, અબ તે બેલ આદીશ્વર, માસુ કંપે છે કાયા રે.....મોસું. ૬ ખેર હુઈ સે હો ગઈ વાલા, બાત ભલી નહિ કીની, ગયા પછી કાગજ નહીં દીનો,મારી ખબર ન દીની મોસું. ૭ એલંભા મેં દેઉ કીતના, પાછો કયું ન નહી બોલે રે, દુઃખ જનનીના દેખ આદીશ્વર, હૈયા જેને રે...મેસું. ૮ અનિત્ય ભાવના ભાવમાં માતે, નિજ આતમને તારી, કેવલ પામી મુક્તિ સિધાયા, તેને વંદના હમારી....મસું. ૯ મુક્તિકા દરવાજા ખેલા, મરૂદેવી માતા રે, કાળ અસંખ્ય રહ્યો ઉઘાડા,જબૂ દે ગયા તાલા રે....મેસું.૧૦ સાલ બહોંતરેતીર્થ એસીયા, રાયવર પ્રભુ ગુણ ગાયા, મુનિ મનહર પ્રથમ જિર્ણદકી,મેં પ્રણમુપાયા રે....માસું.૧૧
જી રે સફળ દિવસ આજ મારે દીઠે તુમ દેદાર લય લાગી જિનજી થકી, પ્રગટયે પ્રેમ અપાર
ઘડીય ન વિસરે સાહિબા...૧