________________
કર
रोहिणीनी स्तुति बीजी "માસમાસ રહિણી તપ કીજે, વાસુપૂજ્યની પ્રતિમા પૂજજે, રેગ શેક ન આવે અંગે, દોય સહસ જપ મન રંગે છે ૧. અતીત અનાગત ને વર્તમાન, ત્રણ ચાવીશી તેર નામ, શુભવિજય કહે એ પ્રકાશ, સુખ લહે રોહિણી તપ ભાસ મારા એ છે આગમ અંગ અગ્યાર, ચૌદપૂર્વ ને ઉપાંગ બાર ત્યાં છે રોહીણી તપ વિખ્યાત, જપતાં લહીએ મુક્તિને વાસ છે ૩ો શાસનદેવી મન બળ આપો, સુમતિ કરી જિનશાસને થાપ, શુભવિજય કહે દાસ તુમારે, લાભવિજય કહે એહ સંભારે
श्री पार्श्वनाथनी स्तुति પિસીદશમ દિને પાસ જિનેસર, જનમ્યા વામા માયજી; જન્મ મહોચ્છવ સુરપતિ કીધે, વલિય વિશેષે રાયજી; છપન દિકુમરી ફુલરા સુરનર કિનર ગાજી અશ્વસેન કુલકમલવતસે ભાનુઉદય સમ આયોજીલા પસીદશમ દિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરી એજી; પાસ જિણુંદનું ધ્યાન ધરતાં,સુકત ભંડાર ભરીએજીત્રકષભાદિક જિનવર