________________
૪૩
ચોવીશે, તે સે ભલે ભાવેજી; શિવરમણ વરી નિજ બેઠા પરમપદ સોહાવેજી પર કેવલ પામી ત્રિગડે બેઠા, પાસ જિનેસર સારજી; મધુર ગીરાએ દેશના દેવે, ભવિનજનમન સુખકારજી; દાનશીયલ તપ ભાવે આદરસે, તે તરસે સંસારજી; આ ભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હોસે આધારજી છે ૩. સકલ દિવસમાં અધિક જાણી, દશમીદિન આરાધોજી ત્રેવીમો જિન મનમાં ધ્યાતાં, આતમસાધન સાજી; ધરણંદ્ર પદ્માવતીદેવી, સેવા કરે પ્રભુ આગેજી; શ્રી હર્ષવિજય ગુરુ ચરણકમલની, રાજવિજય સેવા માગુંજી ૪
पार्श्वनाथ स्तुति જગજન ભંજન માંહે જે ભલી, જોગીસર ધ્યાનેં જે કલિયે, શિવવધ સંગે હલિયે, અખિલ બ્રહ્માંડે જે જલહલિયે, દર્શન માઁ નવિ ખલિય, બલવંત માંહે બલિયે, જ્ઞાન મહદય ગુણ ઉછલિય, મોહ મહાભટ જેણે છલિયે, કામ સુભટ નિર્દલિયો, અજર અમર પદ ભારે લલિ, સો પ્રભુ પાસ જિનેશ્વર મલિયો, આજ મને રથ ફલિયો છે ૧ મુક્તિ મહા મંદિરના વાસી, અધ્યાતમપદના