________________
रोहिणीनी स्तुति નક્ષત્રરહિણી જે દિન આવે, અહારત્ત પિસહ કરી શુભ ભાવે, ચઉવિહારે મન લાવે; વાસુપૂજ્યની ભક્તિ કીજે,ગુણણું પણ તસ નામ જપીજે, વરસ સત્તાવીશ લીજે ડીશકર્તા વરસ તે સાત,જાવજિવ અથવા વિખ્યાત, તપ કરી કરે કર્મ ઘાત, નિશકોં ઉજમણું આવે, વાસુપૂજયનું બિંબ
ભરાવે, લાલમણિ મયઠાવેલા એમ અતીત અને વર્તમાન, અનાગત વંદો જિન બહમાન, કીજે તસ ગુણગાન; તપકારકની ભક્તિ આદરીએ, સાધર્મિક વલી સંધની કરીએ, ઘર્મ કરી ભવ તરીએ, રોગશેક રહિણી તપે જાય, સંકટ ટલે તસજસ બહુ થાય, તસ સુરનર ગુણગાય નિરાશંસપણે તપ એહ, શંકા રહિતપણે કરે તેહ, નવનિધિ હોય જેમ ગેહ મારા ઉપધાન થાનક જિનકલ્યાણ, સિદ્ધચક શત્રુજય જાણ, પંચમી તપ મન આણ; પડિમા તપ રોહિણી સુખકાર, કનકાવલિ રત્નાવલિસાર,મુક્તાવલિ મહાર;આઠમ ચઉદાસ ને વર્ધમાન,ઈત્યાદિક તપ માંહે પ્રધાન, રોહિણી તપ બહુ માન; એણિપેરે ભાખે જિનવર વાણી, દેશના મીઠી અભિય સમાણી સૂત્રે તેહ ગુથાણી રે ૩ ચંડાયલણી ચક્ષકુમાર,