________________
૩૯,
રમાનજિન પૂજા કીજે, માનવ ભવફલ લીજે; બાર દેવકને નવરૈવેયક, પાંચ અનુત્તર સફલ વિવેક, જીહાં છે પડિમા અનેક; ભુવનપતિ વ્યંતર માંહે સાર, તિષિમાંહે સંખ્યા અપાર, તેહસું નેહઅપારમેર પ્રમુખ વલિ પર્વત જેહ, તીચ્છલેકમાં પડિમા જેહ, હું વંદુ ધરી નેહ ને ૨ સમવસરણ સુર રચેરે ઉદાર, જોજન એક તણો વિસ્તાર, રચના વિવિધ પ્રકાર અઠીગાઉ ઊંચું તર જાણ,કૂલપગર સોહીએ ઢીંચણ સમાન, દેવ કરે તિહાં ગાન; મણિ હેમ રત્નમય સેહે, ત્રિગડું દેખી ત્રિભુવન મેહે, તિહાં બેઠા જન પડિહે અણવાગ્યાં વાજિંત્ર વાગે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનનેનિવાજે કા ચરણકમલને ઉરના ચાલા, કટીમેખલા ખલકે સુવિશાલા, ગલે મોતનકી માલા પૂનમચંદ જેમ વદન બિરાજે, નયન કમલની ઉપમા છાજે, દીઠે સંકટ ભાજે; બાલીભેલી ચકેશ્વરી માય, જે નર સેવે સિદ્ધચકરાય, શ્રી સંઘને સુખદાયક શ્રી ખીમાવિજય ગુરુતપગચ્છરાય, પ્રણમું કતિવિજય ઉવઝાય, શિષ્ય કીર્તિવિજય ગુણગાય છે જો સંપૂર્ણ