________________
સીધ્યાંજ ૧ | આબુ અષ્ટાપદ ને તારંગા, શેત્રુ. જયગિરિ સહેજી, રાણકપુર ને પાર્વશંખેશ્વર, ગિરિનારે મન મહેન્ડ સમેતશિખરને વળી વૈભારગિરિ ગોડીથંભણ વંદજી, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિક દેજી છે ર છે નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બેલેજી, બીજા તપ જપ છે અતિ બહલા, નહીં કઈ પંચમી તોલેજી; પાટી પિથી હવણી કવળી, નકારવાળી સારીજી, પંચમીનું ઉજમણું કરતાં, લહીએ શિવવધૂ પ્યારીજી છે ૩ શાસનદેવી સાનિધ્યકારી, આરાધે અતિ દીપેજી, કાને કુંડલ સુવર્ણ ચૂડી. રૂપે રમઝમ દીપેજી; અંબિકાદેવી વિઘ હરેવી, શાસન સાન્નિધ્ય કારીજી, પંડિત હેતવિજય જયકારી, જિનજપે જયકારીજી છે જો
पंचमीनी स्तुति-बीजी શ્રી જિન નેમિ જિનેશ્વર સ્વામી, એકમને આરાધો ધામી, પ્રભુ પંચમી ગતિ પામી, પંચ રૂપ કરે સુરસામી, પંચવર્ણ કલસેં જલ નામી, સવિ સરપતિ શિવકામી જન્મમહોચ્છવ કરે ઇંદ્ર ઈંદ્રાણી, દેવતણું એ કરણ જાણું, ભક્તિ વિશેષ વખાણી,