________________
સ્તુતિઓના સંગ્રહ
बीजनी श्री सीमंधर जिननी स्तुति અજીવાળી તે બીજ સાહાવે રે, ચંદારૂપ અનુપમ ભાવે રે, ચંદા વીનતી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદણા કહેશે રે ! ૧ ૫ વીશ વિહરમાન જિનનેવદે રે, જિનશાસન પૂજી આણુ દેશ રે; ચંદા એટલુ કામ મુજ કરો રે, શ્રી સીમંધરને વ ધ્રુણા કરજો રે ॥ ૨ ॥શ્રીસીમંધર જિનની વાણી રે, તે તે પીતાં અમીય સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવા રે, ભવસંચિત પાપ ગમાવારે ૫ ૩ ૫ શ્રી સીમંધર જિનની સેવા રે, જિનશાસન આણું મેવા રે; તું તેા હાજો સંધની માતા રે, જગતચંદ્ર વિખ્યાતા રે॥ ૪ ॥
पंचमीनी स्तुति
પાંચમને દિન ચાસડ ઇંદ્રે, નેમિજિન મહાત્સવ કીધાજી, રૂપે ર ંભા રાજીમતીને, છડી ચારિત્ર લીધાજી; અજનરત્ન સમ કાયા દીપે, શ’ખલ છન સુપ્રસિદ્ધોજી, કેવલ પામી મુક્તિ પહોંચ્યા,સઘળાં કારજ