________________
ર૭
ધ્યાને કરી, પ્રગટે આતમ રુદ્ધ ૩. કાલ બહુ સ્થાવર ગ્રહ્યો, ભમી ભવમાંહી; વિલેંદ્રિય એળે ગ, સ્થિરતા નહીં ક્યાંહી રે ૪ તિર્યંચ પંચુંદ્રિયમાંહિ દેવ, કમેં આવ્ય; કરી કુકર્મ નરકે ગ, તુમ દરિસણ નવિ પાયે છે પી એમ અનંત કાળે કરી એ, પાયે નર અવતાર; હવે જગતારક તું મળે, ભવજલ પાર ઉતાર છે ૬ છે
श्री पुंडरीकस्वामी- चैत्यवंदन
આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; નામ પુંડરીક જાસ, મહિમાએ મહંતો ૧પંચકોડ સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુક્લ ધાતાં અમૂલ, કેવલ તિહાં લીધ છે ૨ ચિત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરિકગિરિ, નામદાર સુખકંદરે ૩ છે
ઇતિ ચૈત્યવંદન સંપૂર્ણ