________________
૩૦
નેમજી પાંચમી તપ કલ્યાણી, ગુણમંજરી વરદત્ત પરે પ્રાણી, કરા ભાવ મન આણી । ૧ ૫ અષ્ટાપદ ચાવીશ જિંદ, સમેતશિખરે વીશ થૂલ વિવધ, શત્રુજય આદિજિષ્ણુ દેં, ઉત્કૃષ્ટાં સત્તરિસય જિણંદ, નવકાડી કેવલી જ્ઞાનર્દિણંદ, નવકાડી સહસ મુણીă; સમ્મતિ વીશ જિણંદ સાહાવે, દાય કાડી કેવલી નામ ધરાવે, દાય કાડી સહસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાહા ભાવે, નમા નાણસ્સ જપતાં દુઃખ જાવે, મનવંછિત સુખ થાવેારા શ્રી જિનવાણી સિદ્ધાંતે વખાણી, જોયણ ભૂમિ સુણે સિવ પ્રાણી, પીજીએ સુધા સમાણી, ૫ંચમી એક વિશેષ વખાણી, અનુવાલી સધલી એ જાણી, બેાલે કેવલનાણી; જાવજીવ વરસે એક કરેવિ, સૌભાગ્ય-પંચમી નામે લેવિ, માસે એક ગ્રહેવિ, પોંચ પાંચ વસ્તુ દેહરે ઢાવિ, એમ સાડા પાંચ વર્ષ કરેવિ, આગમ વાણી સુણેવિ ॥ ૩ ॥ સિ હગમની સિંહલક મિરાજે સિંહનાદ પરે ગુહિર ગાજે, વદનચંદ પરે છાજે; ટિ મેખલા ને ઉર વિ રાજે, પાયે ઘુઘરા ઘમઘમ વાજે, ચાલતી બહુત દીવાજે; ગઢ ગિરનાર તણી રખવાલા,અબલુ બન્રુત્તિ અંબાબાલા,અતિ ચતુરા વાચાલા, પંચમી તપસી કરત સંભાલા, દેવી લાભ વિમલ સુવિશાલા, રત્નવિમલ જયમાલા ।। ૪ ।