________________
૧૮
નાણુ । ૭ । સંધ ચતુર્વિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર, ગૌતમ આદિ ગણધર, કર્યાં વજીર હજાર ૫ ૮ ૫ કાર્તિક અમાવાસ્યા દિને, શ્રીવીર લહ્યા નિર્વાણ; પ્રભાતે ઇંદ્રભૂતિને, આપ્યું કેવલનાણુ । ૯ । જ્ઞાન ગુણે દીવા કર્યાં એ, કાર્તિક કમલાસાર; પુણ્યે મુક્તિ-વધૂ વર્યાં, વરતી મંગળ
માળ ! ૧૦ ॥
अथ चोवीश तीर्थंकरना लांछननुं चैत्यवंदन
આદિદેવ લંછન વૃષભ, અજિતજિન હસ્તી સાહે; સ ભવનાથને ય ભલા, અભિનંદન હહિર સાહે ॥ ૧ ॥ સુમતિનાથને ક્રાંચ પક્ષી, પદ્મપ્રભ રક્ત કમળ; સુપાર્શ્વજિનને સાથીઓ, ચંદ્રપ્રભુ શશી નિર્મળ ।। ૨ । સુવિધિજિનેશ્વર મત્સ્યનુ એ, શીતલજિન શ્રીવત્સ; ખડ્ડી જિનવર શ્રેયાંસને, પ્રણમે મન ધરી રંગ ॥ ૩ ॥ વાસુપૂજ્ય મહિષનું, વિમલજિન સુઅર જોય; સીચાણાપક્ષી અન તને, શ્રી ધર્મીને વજ્ર એ હાય ! ૪૫ શાંતિજિન મૃગલા ભલા, શ્રી કુંથુ વળી છાગ; નંદાવત શ્રીઅરપ્રભુ, શ્રીમલ્લિ કુંભ ચંગ॥ ૫॥ મુનિસુવ્ર તને કાચા એ, નીલકમળ નમિરાય; દક્ષિણાવર્ત