________________
૧૯
શંખ જયો, શ્રીનેમિનિને પાય છે ૬ પુરુષાદાણી પાર્શ્વપ્રભુ, લંછન નાગનું સાર; વીર જિનેશ્વરને ભલું, સિંહ કહ્યો ઉદાર છે ૭. ગર્ભકાળથી એ સહી, સર્વ જિનને તુંગ જિમણે પગે જેઘાતણો, એ આકાર ઉત્તુંગ છે ૮ લંછન એ સવિ શાશ્વતાં, આગમમાંહિ જેજે; ક્ષમાવિજય જસ નામથી, શુભ ને જ સુખ હોજો છે ૯ છે
श्री बावन जिनालयनुं चैत्यवंदन
સુદિ આઠમ ચંદ્રાનન, સર્વજ્ઞાય ગણી જે; ૪ષભાનન સુદિ ચૌદસે, શાશ્વત નામ ભણી લો અંધારી આઠમ દિને, વર્ધમાન જિન નમીએ; વારિષેણ વદ ચૌદશે,નમતાં પાપ નિગમીએ રે બાવન જિનાલય તપ એ, ગુણ ગણુણો સુખકાર; શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર છે ૩
अथ दोढसो कल्याणकर्नु चैत्यवंदन
શાસનનાયક જગ, વર્ધમાન જગઈશ; આતમહિતને કારણે, પ્રણમું પરમ મુનીશ છે ૧ ખટપરવી જેણે વર્ણવી, તેહમાં અધિકી જેહ; એકાદશી સમ કો નહીં, આરાધો ગુણગેહા ૨ | માગ