________________
૧૭
અભિધાની ૧. સર્વાનુભૂતિ શ્રીધર સુદત્ત, દામોદર સુતે જ; સ્વામી સુવ્રત સુમતિ તે, શિવગતિ સહેજ ૨ અસ્તાધ નેમીશ્વર અનિલ, યશોધર તાર્થ જિનેશ શુદ્ધમતિ ને શિવંકરે, ચંદન સંપ્રતિ કહેશે કે ૩ છે
श्री महावीरना पचकल्याणकर्नु चैत्यवंदन
સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાદેવી માય; ક્ષત્રિયકુંડમાં અવતર્યા, પ્રભુજી પરમદયાળ છે ૧ મે ઉજવલી છઠ આષાઢની, ઉત્તરાફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, ચવીયા શ્રીજિનભાણ છે ૨ લક્ષણ અડદિય સહસ એ, કંચનવર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજિનેશ્વર રાય છે ૩ ચૈત્ર સુદ તેરસ દિને, જમ્યા શ્રી જિનરાય સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ-કલ્યાણ છે ૪ માગશર વદિ દશમી દિને, લીએ પ્રભુ સંજમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર છે ૫ સાડા બાર વરસ લાગે, સહ્ય પરિષહ ઘેર; ઘનઘાતી ચઉ કર્મને, વ્રજ કર્યો ચકચૂર છે ૬ વૈશાખ સુદિ દશમી દિને, વ્યાય શુક્લ મન ધ્યાન; શમી વૃક્ષતળે પ્રભુ પામ્યા પંચમ