________________
ભવતારક તીર્થકર તિમ ગુણણું દેય હજાર ગણીએ, નમો નવપદ જયકરે છે ૬ો વિધિ સહિત મન વચ કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ છે ૭૫ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે, ચક્ષ વિમલેશ્વર શ્રી સિદ્ધચક પ્રતાપ જણી, વિજય વિલસે સુખભરં ૮
श्री पुंडरीकस्वामीनुं चत्यवंदन - શ્રી શત્રુંજય મહાભ્યની, રચના કીધી સાર; પંડરગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર
૧. એક દિન વાણી જિનતણી, સુણી થયે આણંદ આવ્યા શત્રુંજયગિરિ, પંચકોડ સહરંગ પર ચૈત્રી પૂનમને દિને એ, શિવશું કીધો યોગ નમીએ ગિરિને ગણધરુ, અધિક નહી ત્રિલોક છે ૩.
श्री अतीत चोवीशी चैत्यवंदन
અતીત ચોવીશી પ્રથમ દેવ, જિન કેવલજ્ઞાની; નિર્વાણી સાગર મહાજ, વિમલ