________________
વર્ત શેભિત સ્વપ્રભા નિજિતરવિ, ચકી સપ્તમ ભુક્તભેગી અષ્ટાદશમો જિનવરં સુર અસુર વ્યંતર૦ ૪ લોકાંતિકામરબાધિત જિન, ત્યતરાજ્યમાભરં; મૃગશીર એકાદશી શુક્લ પક્ષે ગ્રહિત સંયમ સુખકરં, અરનાથ પ્રભુ પદ પદ્મ સેવન, શુદ્ધરૂપ સુખકર, સુર અસુર વ્યંતર છે પા દાંત
अथ नवपदनुं चैत्यवंदन સકલ મંગલ પરમ કમળા, કેલિ મંજુલ મંદિર; ભવકટિ સંચિત પાપનાશન, નમે નવપદ જયકર . ૧અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વરજ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમ નવપદ જયકર છે ૨. શ્રીપાળ રાજા શરીર સાજા, સેવતાં નવપદવ, જગમાંહિ ગાજા કીર્તિ ભાજા, નમો નવપદ જયકર છે ૩. શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સવે, વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકર છે ૪ આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતરે, બેવાર પડિકમણ પડિલેહણ, નમો નવપદ જયકરે છે પર ત્રણ કાલ ભાવે પૂજીએ,