________________
આણંદકારી, કુંભરાય કુલ ભાણભાલ, દીધિતિ મને હારી છે ૩છે સુરવધુ નરવધુ મલિ મલિ, જિન ગુણગણ ગાતી, ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અઘઘાતી ૪ મલ્લિ જિણુંદ પદપદ્મની એ, નિત્ય સેવા કરે જેહ રૂપવિજય પદ સંપદા નિશ્ચય પામે તેહ છે પ
श्री अरनाथ जिन चैत्यवंदन
નગર ગજપુર પુરંદરપુર, શેભયા અતિજિત્વરં; ગજવાજિ રથવર કટિ કલિત, ઇંદિરા ભૂતમંદિર; નરનાથ બત્રીશ સહસ સેવિત, ચરણ પંકજ સુખકરં સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમે શ્રી અરજિનવરં છે ૧. અપ્સરા સમરૂપ અદભુત, કલાયૌવન ગુણ ભરી; એકલાખ બાણુ સહસ, ઉપર સહિએ અંતે ઊરી ચોરાસી લાખ ગજવાજી સ્પંદન, કટિ છ— ભટવરં; સુર અસુર
વ્યંતરો રો સગ પહિંદી સંગ એસેંદી, ચઉદ રત્ન શું શેભિતં; નવનિધાનાધિપતિનાકી, ભક્તિ ભાવભૂતૈિનૃત, કેટી છનું ગ્રામનાયક, સકલ શત્રુ વિજિત્વરં સુર અસુર છે ૩. સહસ અષ્ટોત્તર સુલંછન, લક્ષિત કનકચ્છવિ ચિહન નંદા