________________
રમા, જીવ શતાનિ વખાણ છે ૯ો યશોધર જિન ઓગણીશમા, કૃષ્ણ દ્વિપાયન થાય; વિજયાનંદ જિન વીશમા, કર્ણ જીવ સહાય, એ ૧૦ ને એકવીશમાં મલ્લનિણંદ, નારદ જીવ કહીએ; અંબડ શ્રાવક દેવને, બાવીશમાં લહીએ છે ૧૧ શ્રી અનંતવીર્ય વીશમાં, જીવ અમરને જેહ; ભદ્રકર ચોવીશમા, સ્વાતિ બુધગુણ ગેહ | ૧૨ એમ ચોવીશેજી જિનવરા, હાસે આવતે કાલે ભાવ સહિત જિન વંદતાં, પ્રણમું જિન ત્રણ કાલે ૧૩ લંછન આયુ વર્ણ પ્રમાણ, કલ્યાણુતર જિન સરખા સંપ્રતિ વિશે જિનવરા, ચઢતે ભાવે નિર
ખ્યા છે ૧૪ પંચ કલ્યાણક એહનાં એ, હસે કાલે જગીશ, ધીરવિમલ પંડિતતણો, નય પ્રણમે નિતદીશ છે ૧૫
श्री मल्लिनाथ जिन चैत्यवंदन
પુરુષોતમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન, પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહી ઉપમાન. ૧. મરકત રત્ન સમાન વાન, તનુકાંતિ બિરાજે મુખસેહા શ્રીકાર દેખી, વિધુમંડળ લાજે છે ૨ ઇંદીવરદલ નયન- સયલ, જન.