________________
પંચન એ, કાઉસગ્ન લેગસ્સ કેરે; ઉજમણું કરે ભાવશું, ટાળો ભવ ફેરે ૮ ઈમ પંચમી આરાહિએ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર ૯
पंचमी- चैत्यवंदन બાર પરિષદા આગળ, શ્રી નેમિ જિનરાય, મધુર ધ્વનિ દિએ દેશના, ભવિજનને હિતદાય છે ૧. પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાર્તિક સુદિ પંચમી ગ્રહે, હરખ ઘણે બહ માન છે ૨ મે પાંચ વર્ષ ઉપર વળી, પંચમાસ લગે જાણ; અથવા જાવજીવ લગે, આરાધે ગુણ ખાણ છે ૩ વરદત્ત ને ગુણમંજરી, પંચમી આરાધી; અંતે આરાધન કરી, શિવપુરીને સાધી છે ૪ ઈણિ પેરે જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમ પદપદ્મને, નમી થાય શિવભક્ત છે ૫
सौभाग्यपंचमीन चैत्यवंदन
શ્રી સૌભાગ્ય પંચમી તણો, સયલ દિવસ શિણગાર; પાંચ જ્ઞાનને પૂજીએ, થાય સફળ અવ