________________
ચાવીશીએ, એમ જિન કલ્યાણ; બીજદિને કઈ પામીઓ; પ્રભુ નાણુ નિર્વાણ ૫ ૬ છે એમ અનંત ચાવીશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન - ત્તમ પદપદ્મને, નમતાં હાય સુખ ખાણ ૭
ज्ञानपंचमी- चैत्यवंदन ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ત્રિફુલોકજન, નિસુણે મન રાગે છે ૧ આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુઆળી; જ્ઞાન આરાધના કારણે, એહ જ તિથિ નિહાળી છે ૨. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર છે ૩ જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ-કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન છે અને જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કરે કર્મને છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ . પ . દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણે મહિમા ઘણે અંગ પાંચમે ભગવાન છે ૬. પંચ માસ લધુ પંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દષ્ટિ છે ૭ એકાવનહી