________________
શ્રી પ્રાચીન સ્તવન સજઝાય સંગ્રહ
बीज- चैत्यवंदन દુવિધ ધર્મ જેણે ઉપદિશ્ય, ચોથા અભિનંદન, બીજે જમ્યા તે પ્રભુ, ભવ દુઃખ નિકદન છે 1 દુવિધ ધ્યાન તમે પરિહર, આદર દય ધ્યાન; એમ પ્રકાશ્ય સુમતિજિને, તે ચવિઆ બીજદિન ૨ દેય બંધન રાગદ્વેષ, તેહને ભાવે તજીએ; મુજ પરે શીતલજિન કહે, બીજદિન શિવ ભજીએ રે ૩ | જીવાજીવ પદ્યર્થનું, કરી નાંણ સુજાણ; બીજદિને વાસુપૂજ્ય પરે, લહો કેવલનાણ છે ૪ નિશ્ચય નય વ્યવહાર દય, એકાંત ન ગ્રહીએ; અરજિન બીજદિને આવી, એમ જન આગળ કહીએ | આ વર્તમાન