________________
સજ્ઝાયા
( ત્રુટક )
જાણુ હોય તે વળી ઈમ જાણે, અસ્ત થાયે જવ સૂર, હૃદય નાભિકમળ સંકુચાણે, કિમ હોયે સુખ પૂર; યજુર્વેદ માંહે ઈમ ભાખ્યુ, માસે પક્ષ ઉપવાસ, સ્ક≠ પુરાણુ દિવસ જમ્યાનું, સાત તી ફળ ખાસ. ઢાળ મીજી
પરશાસ્ત્ર
(રામ ભણે હિર ઊઢીયે – એ દેશી ) માંહિ કહ્યુ', રયણીભેાજન પાપ રે, દોષ ઘણા છે તેહમાં રે, એમ ભાખે હિર આપ રે; વેદપુરાણની છાપ રે, પાંડવ પૂછે જવામ રે, એ તે પાપના વ્યાપ રે, રયણીભાજન પરિહરા. (એ આંકણી) ૧
ભવ છન્નુ લગે પારધી, જેતું પાપ કરેઈ રે, તે એક સરોવર શૈાષતાં, તે એકસેા ભવ જોય રે; એક દવ દ્વીધે તે હાય રે, એ સમ પાપ ન કાય રે. ૨. એક સેા આઠ ભવદવ તણા, એક કુવાણિજ્ય કીધ રે; તે એક સે ચુમાલીસ તે ભવે, ડુ' આલ એક દીધ રે. ૨. આળ એકાવનસે' ભવે, એક પરનારીનું પાપ રે, તે એકસો નવાણું ભવે તે હવે, એક નિશિ ભુંજે પાપ રે; તેહથી અધિક સંતાપ રે. ૨.
ટ
તે માટે નવિ કીજીયે, જિમ લહીયે સુખસાર રે, રયણીભાજન સેવતા, નરભવે પશુ-અવતાર રે; ચાર નરક તણાં માર રે, પ્રથમ તે એ નિરધાર હૈ. ર. ૧ ખાટુ કલ`ક.
છે
પ