________________
પરિશિષ્ટ-૨ ગળું વીધે કાંટે, વાળે હેય સ્વરભંગ, સડે પટ ધિરલે, વિંછીએ તાળુ અંગ. ૩
(ત્રુટક) અંગ ઉપાંગે હોય વળી હશે, જે આવી વિષ જાત, દષ્ટિદેષ ઈહ લાકે જાણે, પરભવે નરકે પાત; દેય ઘડી પરભાતે સાંજે, ટાળી કરે આહાર, નકારસી તણું ફળ પામે, સાંભળે ચોવિહાર. ૪
(ઢાળ) દેવપૂજા આહૂતિ દાન, શ્રાદ્ધ સ્નાન નવિ સૂઝ, રાતે ખાધાથી નિરો નરકે મુંઝે; ધાન્ય આચમન કરતાં, પવિત્ર હોયે નવિ દેહ, નિશિભોજન કરતા, લહે અવતાર જ એહ. ૫
(ત્રુટક ) એહ અવતાર જ ઘૂંકમાં જારી, કાકગ્રહ અહિ વીંછી, વડવાગુલ સિંચાણ ઘરેળી, ઈત્યાદિ ગતિ નીચી; હંસ મર પિક શુક ને સારસ, ઉત્તમ પંખી જેહ, રાતે ચૂણ ન કરે તે માનવ, કિમ ખાયે અન્ન તેહ. ૬
(ઢાળ) ઈમ જાણી છડે, નિશિભજન ભવિ પ્રાણું, એ આગમ માંહે, વેદ પુરાણની વાણી; દિનકર આથમતે, પાણી રૂધિરજ સમાન
અન્ન માંસ બરાબરી, કહે માકડ પુરાણ. ૭ ૧ ઘુવડ, ૨ બિલાડી, ૩ ગરધેલ, ૪ બાજ, ૫ લેહીં.