________________
સક્ઝા એવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત ચઉવિહાર કરી જે માસે માસે પિસખમણને, લાભ એણી વિધ લીજે રે.
પ્રાણી. રા. ૧૨ મુનિ વસતાની એહ શીખામણ, જે પાળે નર-નારી; સુર નર સુખ વિલાસીને હેવે, મેક્ષણ અધિકારી રે
પ્રાણી. રા. ૧૩
રાત્રિભેજનની સક્ઝાય - ૩ (શારદ બુધદાયી–એ દેશી)
(ઢાળ) શ્રી ગુરુપદ પ્રણમી, આણી પ્રેમ અપાર, છઠું વ્રત જાણે, નિશિભોજન પરિહાર; આરાધી પામે, સુરસુખ શિવસુખ સાર, ઈહિ ભવે વળી પરભવે, જેમ લહીયે જયજયકાર. ૧
(ત્રુટક) જયજયકાર હવે જગમાંહે, નિશિભજન પરિહરતાં, પાતક પ્રોઢાં એહનાં ભાખ્યાં, રણભેજન કરતાં; બહુવિધ જીવ વિરાધન હેતે, એહ અભક્ષ્ય ભણીજે, પ્રત્યક્ષ દેષ કહ્યા આગમમાં, ભવિ તે હદય ધરી જે. ૨
(ઢાળ) મતિને હણે કીડી, વમન કરાવે માખી,
સૂતાથી કઢી, જલોદરી જ ભાંખી; ૧. માકડી.