________________
પરિશિષ્ટ-૨
માંખી સૂ કીડી કેળીયાવડ, ભેજનમાં જે આવે; કેઢ જળદર વમન વિકળતા, એવા રેગ ઉપાવે છે.
પ્રાણી. રા. ૫ છનું ભવ જીવહત્યા કરતાં, પાતક જેહ ઉપાયું એક તળાવ ફેડતાં તેટલું, દૂષણ ગુરુઓં બતાયું રે.
પ્રાણી. રા. ૬ એકલત્તર (૧૦૧) ભવ સર ફેડ્યા સમ, એક દવ દેતાં પાપ અડત્તર (૧૦૮) ભવદવ દીધા જિમ, એક કુવણિજ સંતાપ રે
- પ્રાણી. રા. ૭ એકસ ચુમ્માળીશ ભવ લગે કીધા, કુવણિજના જે દેષ; ફૂડું એક કલંક દિયતાં, તે પાપને પિષ રે.
પ્રાણી. રા. ૮ એ એકાવન ભવ લગે, દીધાં કડાં કલંક અપાર; એક વાર શીળ ખંડ્યા જેહો, અનરથને વિસ્તાર રે.
પ્રાણી. રા. ૯ એકસે નવાણું ભવ લગે ખંડવાં, શિયળ વિષય સંબંધ તેહ એક રાત્રિભોજનમાં, કર્મ નિકાચિત બંધ રે.
પ્રાણી. રા. ૧૦ રાત્રિભોજનમાં દેષ ઘણા છે, કહેતાં નાવે પાર; કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવ કટિ મઝાર રે.
પ્રાણી. ૨. ૧૧
૧. કરોળિયા. ૨. ઊલટી. ૩. ગાંડાઈ. ૪. તળાવ.