________________
પરિશિષ્ટ
તે ઉપર ત્રણ્ય મિત્રને, ભાગે એક દષ્ટાંત રે, પડિક્રમણ સૂત્રવૃત્તિમાં, તે સુણજે સવિ સંત રે, જિમ ભાંગે તુમહ બ્રાત રે, શિવસુંદરી કેરા કંત રે,
જિમ થાઓ ભવિ ગુણવંત રે. ૨. ૬
ઢાળ ત્રીજી (આજ ન હેજે રે દીસે નાહ-એ દેશી ) એક કુળ ગામેં મિત્ર ત્રય વસે, માંહોમાંહે નેહ, શ્રાવક ભદ્રક ને મિથ્થામતિ, આપ આપ ગુણગેહ. ૧ ભવિ નિશિભજન-વિરમણ-વત ધરે. (એ આંકણી) જૈન આચાર જ એક દિન આવીયા, વંદી નિસુણે વાણ; શ્રાવક કુળથી રે ભાવ થકી ગ્રહે, અભક્ષ્ય સકળ
પચ્ચખાણ ભ૦ ૨ ભદ્રક નિશિભોજન-વિરમણ કરે, સહેજે આણી નેહ, મિથ્યામતિ તે નવિ પ્રતિબૂઝિયો, ફૂડ કદાગ્રહ ગેહ. ભ૦ ૩ શ્રાવક ભદ્રક સંગતિથી થયો, સકળ કુટુંબ વ્રતવંત, એકદિન રાજનિયગતણે વશે, જમીન શક્યા ગુણવંત. ભ૦ ૪ સંધ્યા સમયે તે ઘર આવિયા, બેહ ને કહે પરિવાર, ભદ્રક નિશ્ચળ ભાવેનવિ જમ્ય, શ્રાવકે કીધો આહાર, ભ૦ ૫ ચૂકા પાને જળદર તસ થયું, વ્રતભંગ ગુણ પાત; વ્યાધિ પીડો મરીને તે થયે, કૂર માંજારની જાત. ભ૦ ૬ ધાને ખાધો પ્રથમ નરકે ગયે, સહતે નરકે દુઃખ ભદ્રક નિયમ તણા પ્રભાવથી, સૌધર્મે સુરસુખ. ભ૦ ૭